સ્ટેચ્યુ ઓફ યુનિટી
નવેમ્બર 2021ના ગુજરાત પાક્ષિક અંકના પરીક્ષાલક્ષી મહત્વના મુદ્દાઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટી : દેશના પ્રથમ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં
- 182 મીટર ( 597 ફૂટ) ઊંચાઈ
- વડોદરા થી 100 કિલોમીટર દક્ષિણ-પૂર્વ દિશામાં
- સુરત થી 150 કિલોમીટર
- કેવડિયા કોલોનીમાં નર્મદા નદીને કાંઠે
- આ પ્રોજેક્ટની સૌપ્રથમ ઘોષણા વર્ષ 2010માં
- બાંધકામની શરૂઆત વર્ષ 2013માં
- લાર્સન એન્ડ ટર્બો (એલ એન્ડ ટી) કંપની દ્વારા
- ડિઝાઇન રામ વી સુથાર દ્વારા
- ઉદ્ઘાટન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 31 ઓક્ટોબર 2018 ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ ની 143 મી જન્મ જયંતી નિમિત્તે
- વિશ્વનું સૌથી ઊંચું પૂતળુ
