અમદાવાદ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ
નવેમ્બર 2021ના ગુજરાત પાક્ષિક અંકના પરીક્ષાલક્ષી મહત્વના મુદ્દાઓ
અમદાવાદ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ
તબક્કો-1 (નિર્માણાધીન)
- કુલ લંબાઈ: 40.03 કિમી
- ઉત્તર-દક્ષિણ કોરિડોર: 18.87 કિમી
- પૂર્વ-પશ્ચિમ કોરિડોર: 21.16 કિમી
- ગોઠવણી:
- એલિવેટેડ: 33.50 કિમી
- ભૂગર્ભ: 6.53 કિમી
- કુલ લંબાઈ: 28.254 કિમી
- નોર્થ-સાઉથ કોરિડોર એક્સટેન્શન: 22.838 કિ.મી.
- ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (GNLU)-ગિફ્ટ સિટી કોરિડોર: 5.416 કિ.મી.

