Advertisements

21 ઓક્ટોબર : પોલીસ સ્મૃતિ દિવસ

 


 21 ઓક્ટોબર : પોલીસ સ્મૃતિ દિવસ



  •  21 ઓક્ટોબર 1959 : રોજ ભારતના ક્ષેત્ર  અક્સાઇ ચીન ઉપર હુમલો કર્યો.   આ  હુમલામાં  આઈબી  અને  સીઆરપીએફના  10  જવાનો  શહીદ  થયા
  •   જાન્યુઆરી  1960માં  ભરાયેલ  શહીદોના  સન્માનમાં  21  ઓક્ટોબર ને   પોલીસ  સ્મૃતિ  દિવસ  તરીકે  ઊજવવાનું  નક્કી  કરાયું
  •   21 ઓક્ટોબર  2018:   દિલ્હી  ખાતે   આઝાદી  પછી  શહીદ  થયેલા  દરેક  જવાનો  માટે  નેશનલ  પોલિસ  મેમોરીયલ  ઉભુ  કરાયું.