Advertisements

24 ઓકટોબર : સંયુક્ત રાષ્ટ્ર દિવસ

 


 24 ઓકટોબર: યુએન દિવસ

  •  સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થી જ ભારત તેની સાથે જોડાયેલો સભ્ય દેશ છે.
  •  ભારત દેશની સ્વતંત્રતા પહેલા જ વર્ષ 1945માં સંયુક્ત રાષ્ટ્રના ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
  •  શ્રીમતી હંસા મહેતા અને  શ્રીમતી લક્ષ્મી   મેનન યુએનના પ્રતિનિધિ રહી ચૂક્યા છે
  •  વર્ષ 1953માં શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત સંયુક્ત રાષ્ટ્રની મહાસભાના પહેલા મહિલા પ્રમુખ પણ બન્યા હતા
  •  ૧૯૭૭માં શ્રી અટલબિહારી બાજપાઈ એ સંયુક્ત રાષ્ટ્રને હિન્દીમાં સંબોધન કરી અને ઇતિહાસ રચી દીધો હતો.
  •  24 ઓક્ટોબર ૧૯૪૫ના  સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઇ હોવાથી 24 ઓક્ટોબર સંયુક્ત રાષ્ટ્ર દિવસ તરીકે મનાવાય છે
      વર્ષ 1971 ના  એક રિઝોલ્યુશન પાસ કરી અને સંયુક્ત રાષ્ટ્રને આંતરરાષ્ટ્રીય માન્યતા ની સંસ્થા બનાવવામા આવી.
  •  સંયુક્ત રાષ્ટ્ર દિવસની પ્રથમ ઉજવણી 14 જૂન 1942ના રોજ 
  • બીજા વિશ્વ યુદ્ધ ના મિત્ર રાષ્ટ્રો દ્વારા કરવામાં આવી હતી
  •   વર્ષ ૨૦૨૧ ના સંયુક્ત રાષ્ટ્ર દિવસ ની થીમ હતી : "Building back together for peace and prosperity"