31 ઑક્ટોબર : ‘ રાષ્ટ્રીય એકતા દિવસ’ ની ઉજવણી
31 ઑક્ટોબર : ‘ રાષ્ટ્રીય એકતા દિવસ’ ની ઉજવણી
- ગુજરાત પોલીસે કચ્છના લખપત થી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી બાઈક રેલી કાઢી, આ 25 બાઇક રાઈડરોની રેલી હતી, જેમાં છ મહિલાઓ હતી.
- ત્રિપુરા પોલીસ જવાને ત્રિપુરા થી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી બાઇક રેલી કાઢી.
- જમ્મુ-કાશ્મીરના પોલીસ જવાનોએ ઉરી થી પઠાણકોટ સુધી આવી જ રેલી કાઢી.
- 31 ઓક્ટોબરના દિવસે સરદાર સાહેબની જયંતિથી સાંસ્કૃતિ મંત્રાલય દ્વારા ત્રણ સ્પર્ધાઓ શરૂ થઈ.
- દેશભક્તિથી પ્રેરિત ગીતો
- હાલરડા અને
- રંગોળી