પોષણ અભિયાન
પોષણ અભિયાન
- પોષણ માસ : સપ્ટેમ્બર 2021 પોષણ માસ તરીકે ઉજવાયો હતો
- શરૂઆત : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાજસ્થાનના ઝુન્ઝુનુ ખાતેથી તારીખ 8 માર્ચ 2018 ના રોજ કરવામાં આવી હતી
- પોષણ વાટિકા : પોષણ વાટિકા આંગણવાડી, શાળા, ગ્રામ પંચાયત અને વિવિધ લાભાર્થીઓ ના ઘરે બનાવવામાં આવે છે જ્યાં વિવિધ પૌષ્ટિક ફળો અને શાકભાજીઓના છોડ નું વાવેતર કરવામાં આવે છે. પોષણ માસ દરમિયાન રેલીઓ કરી અને પોષણ વાટિકા નો પ્રચાર કરવામાં આવ્યો હતો.
- રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી : રાજ્યના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં 24,094 પોષણ રેલીઓ, 17,816 મમતા દિવસ અને 44,346 મંગળ દિવસની ઉજવણી.
- આયુષ જાગૃતિ અભિયાનમાં 61,509 લોકો જોડાયા.