ગુજરાત સરકારની ગો- ગ્રીન યોજના
ગુજરાત સરકારની ગો- ગ્રીન યોજના
- સંગઠિત અને બાંધકામ ક્ષેત્રના શ્રમયોગીઓને ઈલેક્ટ્રીક ટુ વ્હીલરની ખરીદી ઉપર ખાસ નાણાકીય સહાય આપવામાં આવશે.
- સંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓને વાહનની કિંમતના ૩૦ ટકા અથવા ૩0,000ની મયાર્દામાં સબિસડી ચૂકવવામાં આવશે.
- જ્યારે બાંધકામ ક્ષેત્રના શ્રમયોગીને વાહનની કિંમતના ૫૦ ટકા અથવા ૩0,000ની મયાર્દામાં સબિસડી આપવાની જોગવાઈ ગો-ગ્રીન યોજનામાં કરવામાં આવી છે.