Advertisements

શબરીધામ ખાતે ઉજવાયો વિજયાદશમીનો રાજ્યકક્ષાનો મહોત્સવ

 



 ડાંગ જિલ્લાના શબરીધામ ખાતે ઉજવાયો વિજયાદશમીનો  રાજ્યકક્ષાનો મહોત્સવ

  • આ મહોત્સવમાં સોનગઢનું (તાપી) ઢોલ નૃત્ય,  છોટાઉદેપુરનું દીવા નૃત્ય, સાગબારા (નર્મદા)નું  હોળી નૃત્ય, અને ડાંગના ડાંગી નૃત્ય કરવામાં આવ્યા હતા.
  •  બીલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેનને પુન: શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
  •  સાપુતારા થી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન સર્કિટ વિકસાવવાની જાહેરાત કરવામાં આવી હતી.
  •  શબરીધામ ડાંગ જિલ્લાના સુબીર ગામ નજીક આવેલ એક ધાર્મિક યાત્રા સ્થળ છે.