મસિહા યોજના
મસિહા યોજના
- મસિહા યોજનાનું પૂરું નામ મુખ્યમંત્રી ઔદ્યોગિક શ્રમયોગી અને ઇન્ડસ્ટ્રીયલ હાઉસિંગ આવાસ યોજના છે
- આ યોજના ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ હસ્તકની છે.
- આ યોજનાનો હેતુ શ્રમજીવીઓને ઔદ્યોગિક વસાહત ખાતે જ રહેવા તથા જમવાની વ્યવસ્થા કરવાની છે, જેથી તેમનો આવવા-જવાનો તથા જમવાનો ખર્ચ બચી શકે.
- મોરબીમાં મસિહા યોજના અંતર્ગત હોસ્ટેલ શરૂ કરવાની પ્રાથમિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.