"સ્ટેટ ઓફ ફાઉન્ડેશનલ લિટરેસી એન્ડ ન્યૂમેરેસી" રિપોર્ટ
"સ્ટેટ ઓફ ફાઉન્ડેશનલ લિટરેસી એન્ડ ન્યૂમેરેસી" રિપોર્ટમાં ગુજરાતનું પ્રદર્શન એકદમ ખરાબ
"સ્ટેટ ઓફ ફાઉન્ડેશનલ લિટરેસી એન્ડ ન્યૂમેરેસી" રિપોર્ટમાં ગુજરાતનું પ્રદર્શન એકદમ ખરાબ
પ્રધાનમંત્રીની ઈકોનોમીક એડવાઈઝરી કાઉન્સિલ દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવે છે.
આ રિપોર્ટ 41 માપદંડો પર આધારિત હોય છે
આ રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં છોકરાઓ કરતાં છોકરીઓમાં 17% ભણતર ઓછું છે
41 માંથી 32 શ્રેણીમાં રાજ્યનો દેખાવ નબળો જણાયો છે
આ અહેવાલમાં પાંચ સ્તંભોનો સમાવેશ થાય છે જેમાં 41 સૂચકાંકોનો સમાવેશ થાય છે.
પાંચ સ્તંભો છે-
- શૈક્ષણિક માળખું,
- શિક્ષણની સુલભતા,
- મૂળભૂત આરોગ્ય,
- શીખવવાથી આવેલ પરિણામો
- શાસન
મોટાભાગે રાષ્ટ્રીય કક્ષાના તમામ રિપોર્ટ વગેરે અંગ્રેજીમાં જ પ્રકાશિત થતા હોય છે ત્યારબાદ વિવિધ વર્તમાનપત્ર, મેગેઝીનો તેને પ્રાદેશિક ભાષામાં ભાષાંતર પોતાના સ્વ-વિવેક અનુસાર કરતા હોય છે. આથી આપના માટે ભલું રહેશે અગર આપ નીચેની ઓરીજનલ વિગત અંગ્રેજીમાં જ એક વખત વાંચી જશો
- Key Parameters: The Index includes five pillars comprising of 41 indicators. The five pillars are-
- Educational Infrastructure,
- Access to Education,
- Basic Health,
- Learning Outcomes and
- Governance