Gujarat Paxik : November 2021
નવેમ્બર 2021ના ગુજરાત પાક્ષિક અંકના પરીક્ષાલક્ષી મહત્વના મુદ્દાઓ
- સ્ટેચ્યુ ઓફ યુનિટી
- ભારતનો સૌથી મોટો સોલાર પાર્ક કચ્છના રણ માં બનવા જઈ રહ્યો છે
- ગુજરાતમાં બનશે વિશ્વનું પહેલું સીએનજી પોર્ટ ટર્મિનલ
- મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ
- અમદાવાદ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ
- શિક્ષણ ક્ષેત્રે ગુજરાતનો દેખાવ
- 31 ઑક્ટોબર : ‘ રાષ્ટ્રીય એકતા દિવસ’ ની ઉજવણી
- 15 મી નવેમ્બર : બિરસા મુંડા જયંતિ
- 24 ઓકટોબર : સંયુક્ત રાષ્ટ્ર દિવસ
- 21 ઓક્ટોબર : પોલીસ સ્મૃતિ દિવસ
- ભારત બન્યો ડ્રોનની મદદથી ડિજિટલ લેન્ડ રેકોર્ડ તૈયાર કરનાર પ્રથમ દેશ
- ભારતના રસીકરણ અભિયાને વટાવ્યો 100 કરોડનો આંકડો
- મુખ્યમંત્રીશ્રીએ નારાયણી નમોસ્તુતે કાર્યક્રમમાં રાજ્યની 18 નારી શક્તિઓનું અભિવાદન કર્યું.
- પોષણ અભિયાન
- ગુજરાત સરકારની ગો- ગ્રીન યોજના
- PCV નો સાર્વત્રિક રસીકરણ માં સમાવેશ.
- સેવા સેતુનો સાતમો તબક્કો અમદાવાદના મણીપુર થી શરૂ થયો.
- શબરીધામ ખાતે ઉજવાયો વિજયાદશમીનો રાજ્યકક્ષાનો મહોત્સવ
- મસિહા યોજના
- મહત્વના વન-લાઇનર્સ